Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

આયો...રે...શુભ દિનઃ અવસરોમાં અજવાળા પાથરનાર પાયલ ડેકોરેશનવાળા જયદીપ વોરાનો જન્મદિન

રાજકોટઃ ઉત્સવો-શુભ અવસરો-સામાજીક-ધાર્મિક પ્રસંગોમાં રંગબેરંગી લાઇટીંગ ડેકોરેશનથી અજવાળા પાથરનાર શહેરનાં પ્રસિધ્ધ પાયલ ડેકોરેશનનાં યુવા સંચાલક જયદીપ જગદિશભાઇ વોરા (પટેલ) નો આજે જન્મદિન છે. આજે જયદિપભાઇ ર૮ વર્ષ પૂર્ણ કરી જીવન યાત્રાનાં ર૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આજનાં શુભ દિને તેઓને યશપાલસિંહ જાડેજા, પરેશ પોપટ, જયદિપ શિંગાળા સહિતનાં મિત્રો અને સ્નેહીઓ દ્વારા જન્મ દિનની શુભેચ્છા અપાઇ રહી છે. (મો.૯૯૦૯૭ ૧૧૧૧૧)

(5:21 pm IST)