Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પરેશભાઇ દાવડાનો કાલે જન્મ દિવસ

રાજકોટઃ મિડીયા જગતના શ્રી પરેશભાઇ દાવડાનો કાલે તા. ૧૮ના જન્મ દિવસ છે. પરેશભાઇ ભારતીય જનતા પાર્ટીમાં સેવા બજાવી રહ્યા છે. તેઓના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને મો. ૭૬૦૦૦ ૦૦૬૮૮ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યાો છે.

(3:26 pm IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 10-45 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,155 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,46,882 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,73,807 થયા : વધુ 62,829 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 66,57,228 રિકવર થયા : વધુ 556 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14, 621 થયો access_time 8:31 am IST