Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બોટાદના જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંઘ સંદુનો જન્મદિન

રાજકોટ : બોટાદના જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સંદુનો જન્મ તા. ૭નવેમ્બર ૧૯૮૪ના ઘ્વિસે થયેલ. ૩૭માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો ભાવનગરમાં વિતાવ્યા બાદ વાસંદા (નવસારી)માં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦૨૮૪૯ ૨૩૭૧૩૭૧

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૩ -બોટાદ

(10:35 am IST)