Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ પટેલનો જન્મદિવસ

જુનાગઢ : શહેર કોંગ્રેસના યુવા પ્રમુખ અમિતભાઇ પટેલનો આજે ૩૩મો જન્મદિવસ છેે.

શહેરના પાયાના પ્રશ્નોને લઇને સબળ લડત આપી વિવિધ પ્રશ્ને જાગૃતિ રહી પ્રજાલક્ષી કામગીરી કરનાર અને કોરોનાની મહામારીમાં જરૂરીયાતમંદ પરિવારોને ઘરે ઘરે જઇ અનાજકીટોનું વિતરણ તેમજ ભોજન પહોંચાડી જેમણે ખુબ સારી સેવા બજાવી છે. અમિતભાઇ આજે ૩ર વર્ષ પુરા કરી ૩૩માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના શુભેચ્છાકો મો.નં.૯૦૩૩૭ ૬૦૭૮૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:59 pm IST)