Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જુનાગઢ બ્રહ્મસમાજના યુવા અગ્રણી જીતુભાઇ પંડયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૭ : જીતેન્દ્ર ભરતભાઇ પંડયાનો આજે ૪૮મો જન્મદિવસ છે.

પૂ. કાશ્મીરીબાપુના સેવક અને સમસ્ત બ્રહ્મસમાજમાં સેવા માટે હંમેશા તત્પર રહેતા એવા જીતુભાઇ દાતારેશ્વર ઇન્વેસ્ટર પ્રા.લિ. કંપનીના એમ.ડી છે તેમજ નાની બચત તેમજ નાણા રોકાણ માટેની વિવિધ યોજનાઓનું જ્ઞાન ધરાવે છે અને એક સારા બિઝનેશમેન તરીકે ઉભરી આવેલ છે. આજે તેઓ ૪૭ વર્ષ પૂરા કરી ૪૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના શુભેચ્છકો મો.નં. ૯૮ર૪૦ ૮૮૭૮૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:00 pm IST)