Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જૂનાગઢ અકિલાના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઈ જોષીના પુત્ર અભિષેકનો જન્મ દિવસ

જૂનાગઢ, તા. ૧૦ :. જૂનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઈ જોષી અને ગિરાબેન જોષીને ત્યાં તા. ૧૦ નવેમ્બર ૨૦૦૦ના રોજ જન્મેલ અભિષેકનો આજે ૨૧મો જન્મ દિવસ છે.

અભિષેક ધો. ૧૨ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી હાલ અમદાવાદ ખાતે ઈન્ટ્રીગેટ લો નો અભ્યાસ કરે છે. અભિષેક આજે ૨૦ વર્ષ પુરા કરી ૨૧માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે તેને વડીલો આશિર્વાદ અને શુભેચ્છકો મો. નં. ૮૨૦૦૫ ૫૮૬૭૪ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(10:27 am IST)