Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મયુરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટ : હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના, શિવસેના, બજરંગ દળ, પોલીસ સમન્વય જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા મયુરસિંહ જાડેજાનો જન્મદિવસ છે. તેઓ જીવદયા પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓને મિત્રવર્તુળ તરફથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:35 pm IST)