Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શિક્ષણ વિભાગના ડે. સેક્રેટરી જે. એમ. મિસણનો જન્મદિન

રાજકોટ તા. ૧રઃ રાજયના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા નાયબ સચિવ (સેવા) શ્રી જે. એમ. મિસણનો ઝન્મ ૧૯૬૪ના વર્ષની ૧ર નવેમ્બરે થયેલ. આજે સતાવનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

તેઓ બી.એ.ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૧૯ મો. ૯૯૭૮૪ ૦૬૩૯૧-ગાંધીનગર

(11:22 am IST)