Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટઃ. કચ્છના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮૮ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તાલીમી સમય વડોદરામાં વિતાવ્યા બાદ તેમણે લીંબડીમાં મદદનિશ કલેકટર પદે ફરજ બજાવી હતી. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ફોનઃ ૦૨૮૩૨-૨૫૦૦૮૦, મો. ૯૯૭૮૪ ૦૬૨૩૮ - ભૂજ(કચ્છ)

(11:12 am IST)