Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કલરફુલ બિકિનીમાં મૌની રોયનો બોલ્ડ અંદાજ: ફેન્સને આવ્યો પસંદ

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારી સુંદર અભિનેત્રી મૌની રોય આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ મૌની રોયે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં તે રંગીન બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં અભિનેત્રીની આકર્ષક શૈલી જોવા જેવી છે. તેના ફોટોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. મૌની રોય તેની સ્ટાઇલ અને ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોને પાગલ બનાવે છે.

(4:46 pm IST)