Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી અને વિકી કૌશલ ડ્રગનો બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાવે : કંગનાનું ટ્વીટ

અભિનેત્રી કંગના રનૌતે ટ્વીટ કરી કહ્યુ છે કે અભિનેતા રણવીરસિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિકી કૌશલ ડ્રગનો બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાવે : આ તમામ અભિનેતાઓ ડ્રગના હેડીક છે : કંગનાના આ ટ્વીટથી બોલીવૂડ જગતમાં ખળભળાટ મચી ગયો છે : કંગનાએ એમ પણ કહ્યુ છે બોલીવૂડમાં ૯૯% અભિનેતાઓ - અભિનેત્રીઓ ડ્રગ લેતા હોય છે

(4:02 pm IST)