Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

દાસી દૂધ પીને ઉછરી અને કાશ્મીરની રાણી દિદાનો પર ફિલ્મ બનાવશે કંગના

મુંબઈ: મણિકર્ણિકા મૂવીમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવનારી કંગના રાનાઉત હવે 10 મી સદીના જમ્મુ-કાશ્મીરની રાણી દિદડા પર ફિલ્મ બનાવવા જઈ રહી છે. આ મૂવીમાં તે રાની દિદાનો રોલ કરતી જોવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર, તે ભવિષ્યમાં આવી ઘણી ફિલ્મોમાં પણ દેખાઈ શકે છે, જે ભારતની અનામી મહિલા હિરો પર આધારિત હશે.

(5:23 pm IST)