Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જાન્હવી કપૂરને આવી માતા શ્રીદેવીને યાદ:શેયર કર્યા ફોટોસ

મુંબઈ: જાન્હવી કપૂર માતા શ્રીદેવીને યાદ કરી રહી છે. તે હંમેશાં તેને યાદ કરીને તેના ફોટા શેર કરે છે. આ વખતે તેણે માતા શ્રીદેવી અને પિતા બોની કપૂરની એક સુંદર ચિત્ર શેર કરી છે. ફોટામાં શ્રીદેવી અને બોની એકબીજાને ગળે લગાવીને દરિયાની પાસે ઉભા છે. તમને જણાવી દઈએ કે, શ્રીદેવીનું ફેબ્રુઆરી 2018 માં અવસાન થયું હતું. ત્યારબાદથી જાહ્નવી તેની માતા સાથે ફોટા શેર કરતી રહે છે. ઓગસ્ટમાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતાં તેણે લખ્યું હતું કે, "આઈ લવ યુ મમ્મા".

(4:51 pm IST)
  • જે વ્યક્તિ પોતાના માતા-પિતાનો ન થઇ શક્યો તે પ્રજાનો ક્યાંથી થશે ? : બિહાર મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ ઉપર કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકરનો પ્રહાર :તેજસ્વી યાદવે પોતાના ચૂંટણી પ્રચાર પોસ્ટરમાંથી લાલુપ્રસાદ તથા રાબડીદેવીનો ફોટો હટાવી લેતા આડકતરો નિર્દેશ access_time 1:52 pm IST

  • ટાટા મોટર્સે બીજા કવાર્ટરમાં ૧૨૧૨ કરોડ રૃપિયાની જંગી ખોટ કરી છે access_time 6:16 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં આવેલા મદ્રેસામાં વિસ્ફોટ : 7 બાળકોના મોત : 70 ઘાયલ : પોલીસ તપાસ ચાલુ access_time 12:42 pm IST