-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ' સાથે ડિજિટલ ડેબ્યુ કરશે રણદીપ

મુંબઈ: બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ' થી ડિજિટલ પદાર્પણ કરવા જઈ રહ્યો છે. તે પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત કો-થ્રિલર છે. નીરજ પાઠક દ્વારા દિગ્દર્શિત અને પાઠક અને કૃષ્ણા ચૌધરી દ્વારા નિર્માણિત આ શો ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.આ અંગે રણદીપ કહે છે, "હું મારા દરેક પાત્ર સાથે નવી પડકારરૂપ ભૂમિકાઓ ભજવવા માટે ઉત્સાહિત છું અને 'ઇન્સ્પેક્ટર અવિનાશ'ને આવું કરવાની એક સુંદર તક છે. તે એક પ્રેરણાદાયી છે અને તેના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત છે. "શ્રેણીનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થાય છે. તેને જિઓ સ્ટુડિયોઝ અને ગોલ્ડ માઉન્ટેન પિકચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.
-
કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST
-
ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST
-
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST
-
લગ્ન : આમંત્રણ સાથે મહેમાનોને મળી રહ્યા છે માસ્ક-સેનેટાઇઝર access_time 9:39 am IST
-
અમારે ત્યાંથી નહીં ભારતમાંથી ફેલાયો કોરોના : ચીની વૈજ્ઞાનિકો access_time 10:25 am IST
-
Ola, Uber જેવી કંપનીઓ ઉપર નિયંત્રણો : ભાડુ સરકાર નક્કી કરશે access_time 9:42 am IST
-
અહેમદભાઈ સાથેના યાદગાર સંસ્મરણો access_time 3:21 pm IST
-
'યુઝ એન્ડ થ્રો' નહીં 'યુઝ એન્ડ ગ્રો' : રાજકોટના યશ અને ધવલે બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન access_time 3:20 pm IST
-
મહાવીર રેસીડેન્સીમાં ઝેરી દવા પી લેનાર કોન્ટ્રાકટર સિધ્ધાર્થભાઇનું મોત access_time 2:32 pm IST
-
જસદણના જસાપરમાં ઝેર પી લેનારા દિનેશ માવીએ દમ તોડ્યો access_time 11:50 am IST
-
મોરબી જિલ્લામાં ૧૬ કેસો : ૧૫ દર્દી ડિસ્ચાર્જ access_time 11:50 am IST
-
અમે તો જુગાર શોખથી રમતા હતાઃ ઉપલેટામાં ઝડપાયેલા ભાજપ પ્રમુખનાં પત્નિનું નિવેદન access_time 11:43 am IST
-
કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવી રિપોર્ટ રજૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટેનો આરોગ્ય સચિવ જયંતિ રવિને આદેશ access_time 10:52 pm IST
-
કર્મચારીએ :.૧.૬૨ લાખ ચોર્યા, CCTVમાં ઝડપાયો access_time 8:53 pm IST
-
બર્લિનમાં વર્સ્ત્રોના ત્યાગને સામાન્ય બાબત ગણવામાં આવે છે..... access_time 5:50 pm IST
-
૧૦૫ વર્ષ જુના મકાનની દિવાલ માંથી અમેરિકી કપલ ને મળી વ્હીસ્કી ની છુપાવામાં આવેલી ૬૬ બોટલો access_time 10:31 pm IST
-
માર્ગો ઉપર એલિયન access_time 3:16 pm IST
-
ભારત સામેની બીજી વન-ડેમાં સ્ટોઈનિસના રમવા અંગે શંકા access_time 7:36 pm IST
-
ભારતીય 8 પેરા એથ્લેટ્સ જોડાયા ટોપ્સ સ્ક્રીમ સાથે access_time 4:48 pm IST
-
સ્ટાર ઇન્ડિયા 2024 સુધીમાં ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના મીડિયા અધિકાર ખરીદ્યા access_time 4:48 pm IST
-
પ્રભાસ, દીપીકા અભિનીત ફિલ્મમાં અમિતાભનો સંપૂર્ણ રોલ હશે access_time 10:32 am IST
-
ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણે બદલ્યું નામ : જાણો શું છે કારણ access_time 4:44 pm IST
-
આલ્બમ સોંગ 'સમજી ના તુ મને' access_time 3:17 pm IST