News of Saturday, 17th October 2020
લગ્ન પછી ધર્મેન્દ્ર સાથે વધારે સમય વિતાવવા નથી મળ્યો : હેમામાલિની
મુંબઇ : ધર્મેન્દ્રની સાથે ૪૦ વર્ષથી લગ્નના બંધનમાં બંધાયેલી હેમામાલિનીએ કહ્યું છે કે લગ્ન પછી એમણે ધર્મન્દ્ર સાથે વધુ સમય વિતાવવા નથી મળ્યો. એમણે કહ્યું પણ કોઇ વાત નહીં જે પણ સમય અમે સાથે વિતાવ્યો છે. તે અનમોલ છે. હેમાએ કહ્યું હું મારા નજદીકીયો સાથે ફરીયાદો કરતા સમય નથી ગુમાવતી.
(10:03 pm IST)