Gujarati News

Gujarati News

  • જામનગરમાં જયેશ પટેલ ગેંગ ફાયરીંગ પ્રકરણમાં હથિયારો પૂરા પાડનાર બલવીરસિંહ ઉર્ફ બલ્લુની એટીએસએ ધરપકડ કરી : ૧૦૦થી વધુ હથિયાર સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યુ : બલ્લુ સામે અમદાવાદ અને રાજકોટમાં પણ ગુના નોંધાયા છે access_time 5:09 pm IST

  • હાથરસ ગેંગ રેપ કેસ : રાહુલ ગાંધી અને પ્રિયંકા હાથરસ જવા રવાના : પીડિતાના પરિવારજનોને મળશે : સજજડ પોલીસ બંદોબસ્ત અને 144 મી કલમ લાગુ કરી દેવાઈ હોવાથી પીડિતાના ઘેર જવાની મનાઈ : વાતાવરણ તંગ થવાની ભીતિ access_time 12:55 pm IST

  • ધરપકડ બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ : હાથરસ જતા સમયે યમુના એકસપ્રેસ વે પર રોકાયેલા રાહુલ ગાંધી પોલીસને પૂછે છે કે, હું એકલા હાથેરાસ ચાલવા માંગુ છું. કૃપા કરીને મને કહો કે તમે કયા કલમ હેઠળ મને ધરપકડ કરી રહ્યા છો. પોલીસ કહે છે, અમે તમને હુકમના ભંગ બદલ કલમ ૧૮૮ આઈપીસી હેઠળ ધરપકડ કરી રહ્યા છીએ. access_time 3:41 pm IST