Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજ્યની 6 મહાનગર પાલિકાઓ અને 55 નગરપાલિકાઓની મતદાર યાદી 9 ઓક્ટોબરે પ્રસિદ્ધ કરવા ચૂંટણી પંચ નો આદેશ

રાજકોટ, અમદાવાદ,સુરત,ભાવનગર,જૂનાગઢ, જામનગર,વડોદરા વગેરે મહાનગરોમાં ૧-૧ -૨૦૨૦ની સ્થિતી એ વિધાનસસભા મુજબની મતદાર યાદી તૈયાર કરી અને 9 ઓક્ટોબરે પ્રસિદ્ધ કરવા જણાવાયું

(10:25 pm IST)