-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
મોડાસામાં બીપીએલ લાભાર્થીઓના ઘરોમાં લગાવવાના મીટરને બરોબર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

મોડાસા: રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓને પોતાના અંગત હિતમાં વાળવા પાવરધા સરકારી બાબુઓ જયારે પોતાના ખીસ્સા ભરી રહે ત્યારે મસમોટું કૌભાંડ સર્જાય છે.આવું જ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું વીજ મીટર કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચગદોળે ચડયું છે અને દલાલો ભૂગર્ભમાં ઉતરી જતાં આ પ્રકરણે વીજ વિભાગની મહેસાણા સર્કલ ઓફીસ થી તપાસનો ધમધમાટ વર્તાઈ રહયો છે.ગત બુધવારે નગરમાં વીજ વિભાગની ૧૦ ટીમો દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.પરંતુ મોડાસા વીજ કચેરીના અધિકારીઓની શંકાસ્પદ ચૂપકીદી રહસ્યને ઘેરૂ બનાવી રહી છે. મોડાસા સહિત આસપાસના ગરીબ બીપીએલ લાભાર્થીઓના ઘરોમાં વીજ પ્રકાશ રેલાવી પ્રકાશ ફેલાવવાનું આયોજન રાજય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા હાથ ધરાયું છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતા,બીપીએલ કે અનામત વર્ગ કેટેગરીના લાભાર્થીઓના જુના મીટર નહી બદલી તેમના નામે મંજૂર થયેલ વીજ મીટર રૂ.૬ હજારમાં વેચી મારવાના કૌભાંડ ના બે દલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.અને છેલ્લા અઠવાડીયામાં બે વાર મોડાસામાં ઉતારાયેલી તપાસ ટીમ ની કાર્યવાહી ને પગલે નગરમાં તરહ તરહની ચર્ચાઓ ચગદોળે ચડી છે.જો કે તપાસ ટીમોના ખાનગી વાહનોની દોડમદોટ અને કચેરીમાં તપાસનો ધમધમાટ છતાં સ્થાનિક અધિકારીઓની શંકાસ્પદ ચૂપકીદી આ મસમોટા કૌભાંડે ભીનું સંકેલાઈ રહયું હોવાની શંકાઓ જાણકારોમાં ઉઠી છે.ત્યારે વીજતંત્રના પ્રમાણિક અધિકારીઓ આ ચકચારી પ્રકરણે દુધનું દુધ અને પાણીનું પાણી સ્પષ્ટ કરે એ રાજયના હિતમાં જરૂરી બન્યું છે.
-
શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST
-
દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST
-
મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST
-
હૈદરાબાદમાં ૧૪૯ બેઠકોના પરિણામ જાહેર: ભારતીય જનતા પક્ષે જબરજસ્ત દેખાવ સર્જ્યો access_time 12:04 am IST
-
આત્મહત્યા કરનારા ખેડૂતો બીકણ છે : બી.સી. પાટિલ access_time 7:30 pm IST
-
પૃથ્વી પર પહોંચ્યા એલિયન? વનવગડામાં વિશાળ ચાંદીનો થાંભલોઓ દેખાતા સમગ્ર વિશ્વમાં ચકચાર access_time 12:00 am IST
-
દિવ્યાંગ દિવસની ઉજવણી access_time 3:30 pm IST
-
જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના ૮૮ નર્સોએ કોરોનાને હરાવ્યો access_time 1:10 pm IST
-
કેશોદ, ગળોદર, ઝડકામાંથી બાયોડીઝલ કબ્જે access_time 1:01 pm IST
-
મકાન બાંધકામની મંજૂરી ૨૪ કલાકમાં ઓનલાઈન મળશે access_time 10:45 am IST
-
શિક્ષકોની ૪૨૦૦ના ગ્રેડ પે માટે આંદોલન કરવા ચીમકી access_time 8:59 pm IST
-
જેમ્સ બોન્ડની ફિલ્મ 'ડો.નો'ની ગન ૨.૫૬ લાખ ડોલરમાં વેચાઇ access_time 12:59 pm IST
-
સાઉથ કોરિયાની રાજધાનીમાં વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કોરન્ટાઇન નિયમ કડક કરવામાં આવ્યો access_time 5:13 pm IST
-
અમેરિકાની એરોસ્પેસ કંપની દ્વારા આગામી વર્ષે ચંદ્ર પર થઇ રહ્યું છે કાર રેસિંગનું આયોજન access_time 5:07 pm IST
-
ઇંગ્લેન્ડ સામેની વન-ડે પહેલાં જ રબાડા બાદ ડુપ્લેસિસ પણ આઉટ : સાંજે ૪:૩૦ વાગ્યાથી પ્રથમ વન ડે access_time 12:57 pm IST
-
ઇંગ્લેન્ડની ટીમ સૌથી શકિતશાળી કોઇને પણ હરાવી શકીએ access_time 12:57 pm IST
-
ચેન્નાઈના ક્રિકેટર્સની પત્નીઓ પતિઓની પણ ખોદણી કરે છે access_time 7:35 pm IST
-
નિશાંતસિંહ ભજવી રહ્યો છે આર્મી ઓફિસરનો રોલ access_time 9:44 am IST
-
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જુહી ચાવલાની થ્રોબેક તસવીર access_time 5:31 pm IST