Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નાંદોદના ગામકુવા ગામના બસ સ્ટેન્ડ પાસે મો.સા.પર ત્રણ સવારી જતા ત્રણ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : આમલેથા પોલીસ વાહન ચેકીંગ માં હતી એ સમયે ગામકુવા ગામના બસ સ્ટેન્ડ પાસેથી મો.સા.નંબર જીજે ૨૨ ઈ ૮૯૬૮ ની ઉપર ત્રણ સવારીમા બેસી જતા ત્રણ પૈકી ગણેશભાઇ મેલસીંગભાઇ વસાવા (રહે.મોટા લીમટવાડા, તા.નાંદોદ જી.નર્મદા )  હરેશભાઇ કાંતિભાઇ વસાવા,( રહે. સણન્દ્રા તા.નાદોદ જી.નર્મદા) અને ઉકડીયાભાઇ શંકરભાઇ વસાવા (  રહે.સણન્દ્રા તા.નાદોદ જી.નર્મદા )વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુણો દાખલ કર્યો હતો.

(10:11 pm IST)