-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
રાજપીપળામાં ડૉ. દમયંતીબાની અનોખી લોકસેવા : ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ
આયુર્વેદ અને વનસ્પતિઓ માંથી બનાવે છે કેન્સરની દવા ઘણી બહેનોમાં ગર્ભાશય કેન્સર મટાળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાંજ ગુજરાત રાજ્યમાંથી શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવેલ પ્રદિપસિંહ સિંધાના પત્ની ડોક્ટર દમયંતી બા સિંધા પણ અનોખી લોક સેવા કરી રહ્યા છે પ્રદીપસિંહ સિંધા ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે ત્યારે તેમના પત્ની ડો દમયંતીબા પ્રદીપસિંહ સિંધા પણ લોક સેવામાં પાછળ નથી તેઓ નેચરોથેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને એ પણ ફક્ત એક રૂપિયા માં અને આ એક રૂપિયો પણ ગાયો ના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગા કરે છે
ડો દમયંતીબા એ MA, Med ડીગ્રી મેળવી છે તેમજ તેઓએ નેચરોપેથી માં MD ની ડીગ્રી હાંસલ કરી છે ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજપીપળા માં યોગ ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે આ ઉપરાંત અનેક નેશનલ ઇન્ટરનેશનલ વર્કશોપ અને સેમિનાર પણ કરેલ છે. શ્રી યક્ષ દેવ નેચર કેર ક્લિનિક માં દર મહિને ૦૧ થી ૧૨ વર્ષના બાળકને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે જેથી બાળકનો શારીરિક બૌદ્ધિક વિકાસ થાય.
ડો.દમયંતીબા એ જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓ માટે માત્ર અને માત્ર એક જ રૂપિયામાં તેઓ દવા આપે છે છે અત્યાર સુધીમાં આયુર્વેદિક દવા અને વનસ્પતિ દ્વારા બહેનોને ગર્ભાશયના કેન્સર મટાડી આપ્યા છે ઉપરાંત બહેનો પોતાના પગભેર થાય એના માટે અનેક બહેનોને સિંવણ અને બ્યુટી પાર્લરની તાલીમ આપી તેમને પગભેર કર્યા છે આજે એ બહેનો મહિને પાંચ હજાર થી પચાસ હજાર રૂપિયા કમાતી થઈ ગઈ છે. પાંચ વરસના ભૂલકા થી માંડીને 80 વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહે એના માટે ડો.દમયંતીબા રોજ મફત યોગ કલાસીસ ચલાવીને યોગની તાલીમ પોતે જાતે આપીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે લકવાના દર્દીઓ માટે વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ વાટીને દવા તૈયાર કરી ને પીવડાવીને લકવા ના દર્દીઓને પણ પથારીવશ હતા તેને પણ ઊભા કર્યા છે ગરીબ બહેનોને ભણાવવા માં બાપ વગર ની દિકરીઓને કન્યાદાન આપી અને ઘરવખરીનો સામાન આપીને લગ્ન કરાવવા વિગેરે સામાજિક કામો થકી તેમણે ગરીબ બાળકીઓ ના ઘર ઉજાગર કર્યા છે ઉપરાંત પ્રાણી અને પક્ષીઓ ની પણ સતત તેઓ સેવા કરતા રહે છે
આમ એક સારા શિક્ષક ની પત્ની પણ સમાજ માટે બહુમૂલ્ય ફાળો આપી લોક સેવા માં જોતરાયેલ છે સલામ છે આવિ નારી શક્તિ ને કે જે નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે.
-
આત્મનિર્ભર ભારત યોજના માટે હાઈવે મંત્રાલયે ૧૦ હજાર કરોડ ફાળવ્યા છે access_time 5:57 pm IST
-
ડોનાલ્ડ ટ્રમ્પના હુકમના આધારે અમેરીકાએ ૧૦૦૦ ચીની નાગરીકોના વીઝા પુનઃ સ્થાપિત કર્યા છે access_time 5:55 pm IST
-
પાકિસ્તાનમાં કલાકારોના ઘરનું ડિમોલિશન નથી થતું : મહેરબાની કરી તમારા વિવાદમાં અમારા દેશને ન સંડોવો : કંગના રનૌતની 48 કરોડ રૂપિયાની ઓફિસનું મુંબઈ મહાપાલિકાએ ડિમોલિશન કરતા તેણે મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી : પાકિસ્તાની પત્રકાર મહિલા મેહર તરારે વાંધો ઉઠાવતા વિવાદમાં ફસાઈ access_time 12:34 pm IST
-
બિહાર : બેકરીમાં કન્ફર્મ રેલવે ટિકિટનો ગોરખધંધો પકડાયા access_time 9:25 pm IST
-
ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરાયા access_time 12:00 am IST
-
મૃત જાહેર કરાયેલો યુવક ૫ મહિના બાદ ગામમાં આવ્યો access_time 7:40 pm IST
-
કુવાડવા રોડ શિવધારા રેસિડેન્સીમાં બીજા માળેથી પડતું મુકી વૃધ્ધ વાલજીભાઇ સાકરીયાનો આપઘાત access_time 11:52 am IST
-
ધોરાજીમાં હવે દરેક જ્ઞાતિ વાઇઝ કોરોના ટેસ્ટ કરાશે : ડે. કલેકટર મીયાણી access_time 11:41 am IST
-
અમરેલીમાં પાંચ ચોરાઉ બાઇક સાથે ત્રણ ઝડપાયા access_time 11:46 am IST
-
ગોંડલ આવાસ કવાર્ટરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો access_time 11:34 am IST
-
RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ પૂરતા પોષણ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત access_time 9:23 pm IST
-
રાજપીપળામાં ડૉ. દમયંતીબાની અનોખી લોકસેવા : ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ access_time 5:06 pm IST
-
કોરોના મહામારીમાં રાજપીપળા સબજેલમાં બંદીવાનોની ખાસ દેખરેખ રાખતા જેલર એમ.એલ ગમારા access_time 5:08 pm IST
-
સ્પેસએક્સના રોકેટથી અંતરિક્ષમાં ઉંદરોને મોકલી વૈજ્ઞાનિકોએ કર્યું અનોખું સંશોધન access_time 5:19 pm IST
-
ભોજન -પાણીના અભાવને કારણે ૨૦૫૦ સુધીમાં એક અબજ લોકો બેઘર થઇ જશે access_time 11:31 am IST
-
સોફ્ટ ટોયઝ સાથે રાખીને સુવું સ્વાસ્થ્ય માટે હોય શકે છે હાનીકારક, રાખો સાવચેતી !!! access_time 11:32 am IST
-
કોરોના પોઝીટીવ મળ્યા ઇટાલીના ફૂટબોલ ક્લબના પ્રમુખ નેપોલી access_time 5:55 pm IST
-
ઇંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને ટીમમાં : ઓસ્ટ્રેલીયા સામે વન-ડે ટીમનું એલાન access_time 3:08 pm IST
-
ઓટીટીએ મારી કારકિર્દીને નવી દિશા આપી છે: ચંદન રોય સન્યાલ access_time 5:15 pm IST
-
ફિલ્મ 'કોમેડી કપલ'નો પ્રીમિયર થશે જી-5 પર 21 ઓક્ટોબરે access_time 5:14 pm IST
-
ટીવી અભિનેત્રી સારા ખાન કોરોના પોઝીટીવ access_time 5:16 pm IST