Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને કોરોના પોઝીટીવ: હોમ ક્વોરેન્ટાઇન

વિધાનસભા સત્રમાં હાજરી આપવા કરાવાયો હતો કોરોના ટેસ્ટ

અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને કોરોના વળગ્યો છે,વિધાનસભાના સત્રમાં હાજરી આપવા કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો છે, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરે જ ક્વોરેન્ટાઇન થયા છે

(10:23 am IST)