Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે કલેક્ટર સામે કરી રાવ

બનાસકાંઠા કલેક્ટરે કલમ 144નો ભંગ કાર્યની રાજુવાત

ગાંધીનગર : વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે મુખ્યમંત્રીને  પત્ર લખીને સાબરકાંઠાના કલેક્ટરએ કલમ ૧૪૪ નો ભંગ કર્યો હોવા અંગે કરી રજુઆત કરી છે.

પોળાના જંગલ નિહાળવા માટે ૨૦ જેટલી બસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મુકવામાં આવી છે.

કોરોનાના સમયમાં પોળો જંગલમાં હજારો લોકો એકઠા થવાની શક્યતા પણ હોવાનું જણાયેલ છે. કલેક્ટરે પોતાના મળતીયાઓને લાભ અપાવવા નિર્ણય કર્યો હોવાનો પત્રમાં આક્ષેપ દંડક કર્યા છે. કલેક્ટરનો નિર્ણય સ્થગીત કરવા અશ્વિન કોટવાલે માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

(7:20 pm IST)