Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સોશ્યલ ડિસ્ટન્સના સજજડ પાલન સાથે આરતીનો લાભ લેતા ભાવિકો

રાજકોટઃ આજે ત્રીજુ નોરતું છે.  મહામારીના પગલે આ વખતે બાળાઓ રાસે જોવા મળતી નથી. ગરબીઓમાં ઘટસ્થાપન સાથે પૂજન અર્ચન કરી સુકન કરવામાં આવે છે. દરમિયાન અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી ગરબીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સજજડ પાલન સાથે આરતીનો લાભ લેતા ભાવિકો દર્શાય છે.

(2:52 pm IST)