Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ગુજરાતી ફિલ્મના દિગજ્જ અભિનેતા નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ

યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ : ગુજરાતી ફિલ્મના દિગજ્જ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને અમદાવાદની યુ,એન, મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. 

(9:13 pm IST)