Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કર્ફ્યુમાં બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી જુહાપુરા જાહેર રોડ પર વેજલપુર પોલીસ દ્વારા પગલાં લેવાયા

અમદાવાદના અનેક વિસ્તારમાં કરફ્યૂમાં બહાર ફરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. Ahmedabad Curfew

જુહાપુરા માં જાહેર રોડ પર કરફયૂ લાગુ થયા હોવા છતાં બિન્દાસ્ત રોડ પર ફરતા શખ્શને વેજલપુર  પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી હતી

અમદાવાદના રસ્તા પર એકલ દોકલ વાહનોની અવર જવર જોવા મળી રહી છે. પોલીસ તમામ વાહનોની ચેકિંગ કરી રહી છે. અમદાવાદીઓએ પણ કરફ્યૂમાં જાતે જ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ છે

(11:10 am IST)