Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજ્યના 11 જેટલા નાયબ સેક્શન અધિકારીઓની હંગામી ધોરણે સેક્શન અધિકારીઓ તરીકે બઢતી

વી,કે,જાની ,શ્રીમતી વી,એમ,બીનાપ્રસાદ,શ્રીમતી ડી,ડી,દવે,શ્રીમતી એલ,એમ,જોષી ,એમ,ડી,ઠાકોર,આઈ,વાય,લાલીવાલા ,શ્રીમતી જે,સી,ઠક્કર,વાય,આર,ખલ્યાની ,જે, એસ, પારેખ, ,એન,આર,ચાવડા અને પી,એન,વ્યાસને બઢતી

અમદાવાદ : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 11 જેટલા નાયબ સેક્શન અધિકારીઓની હંગામી ધોરણે સેક્શન અધિકારીઓ તરીકે બઢતીના હુકમો કર્યા છે જેમાં  નયાંવ સેક્શન અધિકારી  વી,કે,જાની ,શ્રીમતી વી,એમ,બીનાપ્રસાદ,શ્રીમતી ડી,ડી,દવે,શ્રીમતી એલ,એમ,જોષી ,એમ,ડી,ઠાકોર,આઈ,વાય,લાલીવાલા ,શ્રીમતી જે,સી,ઠક્કર,વાય,આર,ખલ્યાની ,જે, એસ, પારેખ, ,એન,આર,ચાવડા અને પી,એન,વ્યાસને ને સેક્શન અધિકારી તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ છે

(7:44 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST

  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST