Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વિધાનસભા ગૃહમાં પાક નુકશાન મામલે મુખ્‍યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત

ખેતીમાં નુકશાન પેટે ૩૭૦૦ કરોડ રૂપિયાના પેકેજની સરકારની જાહેરાતઃ  ૩૩ ટકા કરતા વધારે નુકશાન થયુ હોય તેવા ખેડૂતોને સહાય મળશેઃ ૧ ઓકટોબરથી ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લુ મુકાશેઃ ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજય સરકાર ભોગવશેઃ નુકશાનીનું વધુમાં વધુ ૨ હેકટર માટે રૂપિયા ૧૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવાશેઃ સરકારની જાહેરાતથી ૨૭ લાખ ખેડૂતોને સહાય મળશેઃ ૨૦ જીલ્લાના ૧૩૦ તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત

 

(4:17 pm IST)