Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વિરમગામના ફૈયાઝ હુશેનની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી દ્વારા કર્મનિષ્ઠા , લગન , સમાજસેવા તેમજ સામાજિક સંગઠનાત્મક કાર્યો ને ધ્યાને રાખીને વિરમગામ શહેરના  યુવા પત્રકાર અને હંમેશા લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર રૂપાણી ફૈયાઝહુશેન રજ્જાકભાઈ ને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી માં વિરમગામ તાલુકા સહિત જીલ્લા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા પોતાના પર મુકાયેલા વિશ્વાસ અને લોકો ની આશા અપેક્ષા પર ખરા ઉતરી હંમેશા પ્રજા નો અવાજ બની રહે તેવી આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

(6:53 pm IST)
  • એપલ ઓનલાઇન સ્ટોરની ભારતમાં શરૂઆતઃ ગ્રાહકોને થશે ફાયદા : નવો ઓનલાઈન સ્ટોર કસ્ટમરને દુનિયાભરના એપલ સ્ટોરનો પ્રીમિયમ એકસપીરિયન્સ આપશે access_time 3:28 pm IST

  • રાજકોટ : ઝોન 8 માં બેસતા વરિષ્ઠ નોટરી કે. કે. મહેતાનું કોરોના ને લીધે દૂ:ખદ અવસાન થયાનું જાણવા મળે છે. access_time 12:10 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST