-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
આ લે લે... ફરી નોટબંધી : એ પ્રિલથી ૫-૧૦ અને ૧૦૦ની જૂની નોટો થશે બંધ : RBI મોટા નિર્ણયથી ખળભળાટ access_time 6:03 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
-
પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા access_time 11:40 am IST
-
લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે access_time 1:03 pm IST
-
થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા access_time 10:35 am IST
રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાનો ભરડો:લોકોમાં જાગૃતિ જરૂરી
માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા લોકોની આ પદ્ધતિ ખુદના માટે પણ ગંભીર

અમદાવાદ : રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ તેનો ભરડો લેવાની શરૂઆત કરી છે. તંત્ર તમામ પ્રકારની તકેદારી વર્તવા માટે અને નિયમોના પાલન માટે કહી રહી હોવા છતાં લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. સાબરકાંઠાના પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારમાં લોકો માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા. અગર માસ્ક વિષે પૂછવામાં આવે છે તો બહાના તૈયાર જોવા મળે છે. જોકે માસ્ક વગર ફરવાની આ પદ્ધતિ ખુદના માટે તો ગંભીર છે જ સાથે સંક્રમણને જન્મ આપવા જેવી પણ છે. જનતામાં જાતે જાગૃતતા આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે
-
રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST
-
માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST
-
ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST
-
આર્થિક સુધારાની ગતિ સરકાર જાળવી રાખશે : નિર્મલા સિતારમન access_time 7:46 pm IST
-
દિલ્હીથી ૮ર યાત્રીઓને લઇ જઇ રહેલ બસ ઉતરપ્રદેશમાં પલ્ટી : ર૦ લોકો ઘાયલ access_time 8:39 am IST
-
રમતાં-રમતાં પુલમાં પડી જતાં મજૂર દંપતિની દિકરીનું મોત access_time 1:27 pm IST
-
ગાંધીગ્રામમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત access_time 3:32 pm IST
-
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 9:31 pm IST
-
કેશોદમાં ટ્રકે સ્કુટરને હડફેટે લેતા હરીભાઇ માઢકનું મોત access_time 11:50 am IST
-
મોરબીમાં ૫ પોલીસ કર્મચારીનું સન્માન access_time 10:07 am IST
-
પાટણ જીલ્લામાં ૪૪, સિધ્ધપુરમાં ર૦ કોરોના કેસઃ તર્પણ તિર્થમાં તકેદારી રાખવા આદેશ access_time 3:34 pm IST
-
અમદાવાદમાં કોરોનાએ સ્પીડ પકડતા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં પણ ઝડપી વધારો : નવા 29 વિસ્તારો ઉમેરાયા access_time 10:37 pm IST
-
કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી access_time 5:04 pm IST
-
લોકડાઉન હોવા છતાં પણ ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ પહોંચી ગયું હોવાની માહિતી access_time 5:28 pm IST
-
આગામી વર્ષમાં ચીન અમેરિકાને પાછળ છોડી ઓઇલ રિફાઇનિંગમાં આગળ આવી શકે છે:સંશોધન access_time 5:28 pm IST
-
પાકિસ્તાનમાં એકલપણું અનુભવતા હાથીને કંબોડીયા મોકલવામાં આવ્યો access_time 5:29 pm IST
-
AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST
-
સુર્યકુમારને ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઇતું હતું : લારા access_time 2:34 pm IST
-
આગામી ચાર વર્ષ સુધી એડિલેડ સ્ટ્રાઇકર્સ સાથે જોડાયો એલેક્સ કેરી access_time 5:52 pm IST
-
શ્રીલંકા પ્રિમીયર લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ રમશે:શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કર્યુ એલાન access_time 11:55 pm IST
-
27 નવેમ્બરે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી થશે કંગના રનૌતની ઓફિસ તોડફોડનો કેસ access_time 5:37 pm IST
-
ડિમ્પલ કાપડિયાની હોલીવુડ ફિલ્મ 'ટેનેટ' 4 ડિસેમ્બરે ભારતમાં થશે રિલીઝ access_time 5:43 pm IST