Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ ૧૯ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેરઃ ૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૧૭ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર

ગાંધીનગર તા. ૨૫ઃ ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ જાહેર કરેલ છે.

(6:24 pm IST)