Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નસવાડીના ૫૦થી વધુ ગામડાને જોડતાં લો લેવલ કોઝવે પર નદીનો ધસમસતો પ્રવાહ

છોટાઉદેપુર : નસવાડીના ખુશાલપુરા ગઢને જોડતો લો લેવલ કોઝવે પાણીમા ગરકાવ: મેણ નદી પર નવીન બની રહેલ પુલની બાજુમા આવેલ છે લો લેવલ કોઝવે:

નસવાડીના ૫૦ થી વધુ ગામડાને જોડતાં લો લેવલ કોઝવે પર નદીનો ધસમસતો પ્રવાહ હોવા છતાંય બાઈક સવારો કરી રહ્યા છે જીવનું જોખમ:

(6:05 pm IST)