Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

તિલકવાડા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર યુવાન વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તિલકવાડા ના એક ગામની સગીર વયની દીકરી ઉમર વર્ષ ૧૬ અને ૭ મહીનાને તા .૨૩ / ૦૯ / ૨૦૨૦ ના સાંજના સાત વાગ્યા પછી કોઇ પણ સમયે ગામનો જ યુવાન કિશન  શનાભાઇ તડવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી વાલીપણામાથી ભગાડી લઇ જતા તેના પિતા એ ભગાડી જનાર યુવાન કિશન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

(6:41 pm IST)