-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
આ લે લે... ફરી નોટબંધી : એ પ્રિલથી ૫-૧૦ અને ૧૦૦ની જૂની નોટો થશે બંધ : RBI મોટા નિર્ણયથી ખળભળાટ access_time 6:03 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
-
પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા access_time 11:40 am IST
-
લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે access_time 1:03 pm IST
-
થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા access_time 10:35 am IST
દેવ દિવાળીએ ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે :આખો દિવસ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં
વધતા કોરોના સંક્રમણને પગલે ટેમ્પલ કમિટીનો નિર્ણય

ખેડાઃ દિવાળીના તહેવારો બાદ સમગ્ર ખેડા જિલ્લા સહિત ડાકોરમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તારીખ 30 નવેમ્બરના દિવસે દેવ દિવાળીએ મોટી પૂનમ હોવાથી પૂનમના દિવસે આખો દિવસ ભક્તોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ગુરુવારે તુલસી વિવાહના દિવસે સાંજે પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ટેમ્પલ કમીટિ દ્વારા કરવામાં આવ્યો હતો
ડાકોર ખાતે પૂનમના દિવસે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઈ ડાકોરના ઠાકોરના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.પરંતુ કોરોના મહામારીને પગલે પૂનમના દર્શન છ માસથી બંધ રાખવામાં આવ્યા હતા. જે શરદપૂર્ણિમાથી પૂનમના દર્શન ખુલ્લા કરવામાં આવ્યા હતા પરંતુ , મહામારીના વધતા સંક્રમણને પગલે પૂનમના દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
-
ગુજરાતમાં મોટી હલચલ? : ગુજરાતમાંથી ખૂબ જ મોટા સમાચારોનો ટૂંક સમયમાં ધડાકો થવા જઈ રહેલ હોવાનું ‘ન્યુઝ ફર્સ્ટ’ નોધે છે access_time 12:25 pm IST
-
રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST
-
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST
-
અહેમદ પટેલ ઈન્દિરાના જમાનાથી કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે ઓળખાતા access_time 10:00 am IST
-
અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યકત કર્યું દુઃખઃ દીકરા ફૈસલ સાથે કરી ફોન પર વાત access_time 9:08 am IST
-
અહેમદ પટેલને તેમની ઈચ્છા અનુસાર વતનમાં દફનાવાશેઃ પીરામણ ગામમાં તૈયારી શરૂ access_time 3:29 pm IST
-
બાંધકામનો ધંધો ન ચાલતાં સિધ્ધાર્થ ટાંક અને બેકાર થઇ જતાં રિક્ષાચાલક જાહિદે ઝેર પીધું access_time 12:54 pm IST
-
કોરોના-વેકેશન-શિયાળો : ત્રણેયના સંયોગનો સદ્દઉપયોગ એટલે યોગા અને કસરત access_time 3:20 pm IST
-
લોહાણા મહાપરીષદના નવા પ્રમુખની વરણી ગેરબંધારણીય ? ચેરીટી કમિશ્નરમાં કેવિએટ દાખલ access_time 3:26 pm IST
-
કચ્છના માંડવીમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પરીણિતાને છરીના ઘા ઝીંકયા access_time 11:39 am IST
-
નિખિલ દોંગાની વધુ રિમાન્ડની માંગણી ફગાવાઇઃ સાતેય શખ્સોને જુદી-જુદી જેલમાં ધકેલાશે access_time 4:08 pm IST
-
વક્તાપુરના ખેડૂતનો કેનાલ પર આત્મવિલોપન કરવાનો પ્રયાસ access_time 8:53 pm IST
-
કોવિડ-19 હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત મૂકવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ access_time 9:44 pm IST
-
દેવ દિવાળીએ ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે :આખો દિવસ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં access_time 10:09 am IST
-
કંધારમાં આત્મઘાતી હુમલામાં 6 પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 5:41 pm IST
-
રશિયામાં બનેલ કોરોનાની વેક્સીન મળશે આટલી કિંમતે access_time 5:39 pm IST
-
ગઝબ થઇ ગયું......આ દેશમાં લગ્ન પછી છોકરીઓને નહીં બદલવી પડે પોતાની સરનેમ access_time 5:41 pm IST
-
પિતા કોવિડ -19 પોઝિટિવ હોવાના સમાચાર પછી રોહિત શર્મા યુએઈથી મુંબઇ પરત આવ્યો હતો? access_time 6:06 pm IST
-
નવા વર્ષમાં સપનુ સાકાર કરવા સાન્યાની ઇચ્છા access_time 9:16 am IST
-
આ વર્ષ ખાસ અને થ્રિલિંગ રહ્યું: અભિષેક બેનર્જી access_time 9:17 am IST