-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
આ લે લે... ફરી નોટબંધી : એ પ્રિલથી ૫-૧૦ અને ૧૦૦ની જૂની નોટો થશે બંધ : RBI મોટા નિર્ણયથી ખળભળાટ access_time 6:03 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
-
પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા access_time 11:40 am IST
-
લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે access_time 1:03 pm IST
-
થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા access_time 10:35 am IST
નવસારીમા એલસીબીએ સુરતના ચાર ચોરને ઝડપ્યા : કબીલપોર ગામ પાસેથી 3347 મિરાજ તબાકુના બોક્સ સાથે ટેમ્પોમાં ચોરીને ભાગ્યા હતા
સુરતમાં મજૂરી છૂટી જતા ચોરીના રવાડે ચડ્યા: પ્રથમ ચોરી કર્યા બાદ પોલીસના હાથે ઝડપાઇ ગયા

નવસારી: સુરતમાં મજૂરી કરતા 4 મજૂરોને પૈસાની તંગી ઊભી થતા મહેનત કરવાની જગ્યાએ તેમના શૈતાન દિમાગમાં ચોરી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી 7મી નવેમ્બરની રાતે ચોરીની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા અને નવસારીના કબીલપોર ગામે હાઇ-વે નંબર 48ને અડીને આવેલી કેજલ હોસ્પિટલ પાસેના ગોડાઉનમાંથી 78 પૂંઠામાં પેકિંગ કરેલા 3,347 મિરાજ તમાકુના બોક્ષ છોટા હાથી ટેમ્પોમાં ચોરીને ભાગી છૂટ્યા હતા.
સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ નવસારી LCBને તપાસ સોંપાતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓનું પગેરૂ શોધી નવસારીના ગુરુકુલ સુપા ગામ નજીક પૂર્ણાં નદીના પુલના છેડેથી ઝડપી લીધી હતા. મૂળ રાજસ્થાન અને હાલ સુરતમાં રહેતા આરોપીઓ પાસેથી 6 લાખના તમાકુનો જથ્થો, છોટા હાથી ટેમ્પો મળીને કુલ 7.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST
-
અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST
-
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST
-
દુષ્કર્મ પીડિતાના ફોટો-વીડીયો ઇન્ટરનેટ ઉપર રહેવા નિજતાનું ઉલ્લંઘન access_time 11:30 am IST
-
એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ કયારેય નહી પુરાય : સોનિયા access_time 10:32 am IST
-
અક્ષયકુમારની વાર્ષિક કમાણી ૩૬૨ કરોડ : વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠા એકટર બન્યા access_time 9:12 am IST
-
કર્ફયુ ફરજનો સ્ટાફ સંક્રમતિ ન થાય એ માટે ખાસ ખ્યાલ રખાય છેઃ પીઆઇ ધોળા access_time 3:29 pm IST
-
શહેરના ૧૩૬ ફુડ ડિલવરી બોયનો કોરોના ટેસ્ટ : તમામને હેલ્થ કાર્ડ અપાયા access_time 4:05 pm IST
-
રાજકોટ સિવિલમાં સારવાર સાથે મનથી હારી જનારાઓને હિમ્મત પણ અપાય છેઃ તલાટી મંત્રી ગભાભાઇ રાદડીયા access_time 2:35 pm IST
-
ધ્રોલમાં વકિલાતનો વ્યવસાય ૮ મહિનાથી ચાલતો ન હોવાથી પ્રકાશ ખીમસુરીયાનો આપઘાત access_time 12:59 pm IST
-
નિખિલ દોંગાની વધુ રિમાન્ડની માંગણી ફગાવાઇઃ સાતેય શખ્સોને જુદી-જુદી જેલમાં ધકેલાશે access_time 4:08 pm IST
-
70 ટકા લોકોએ સતત માસ્ક ન પહેરવના કારણોસર કોરોના વધુ ફેલાયો હોવાનું સંશોધકોનું તારણ access_time 5:39 pm IST
-
નાઝીના હુમલા, વિમાન દુર્ઘટના, કેન્સર અને કોરોનાથી બચનારી મહિલા ૧૦૦ વર્ષની થઇ access_time 11:28 am IST
-
પાકિસ્તાનમાં બની રહ્યો છે નવો કાયદો: રેપના આરોપીને બનાવવામાં આવશે નપુંસક access_time 5:40 pm IST
-
સ્ટાર ઇન્ડિયા 2024 સુધીમાં સીએસએ મીડિયા અધિકાર ખરીદ્યા access_time 6:05 pm IST
-
મારી રમતની ટોચ પર રહેવું અને શીખવું મારા માટે મહત્વપૂર્ણ છે: રશ્મિતા access_time 6:04 pm IST
-
ચેમ્પિયન્સ લીગ: કિવને હરાવીને બાર્સિલોના અંતિમ 16માં પહોંચી access_time 6:05 pm IST
-
આ વર્ષ ખાસ અને થ્રિલિંગ રહ્યું: અભિષેક બેનર્જી access_time 9:17 am IST
-
સૈફ અલી ખાનની રાજકીય ડ્રામા સિરીઝ 'દિલ્હી'નું બદલાયું : નામ રાખ્યું 'તાંડવ' access_time 5:45 pm IST