Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશના પ્રમુખ તરીકે દિનેશ કારીયા ફરી બીનહરીફ ચુંટાયા

અમદાવાદ : ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશના પ્રમુખ તરીકે રાજકોટ ભાજપના અગ્રણી અને ચા ના વેપારી દિનેશભાઇ કારીયા ફરી બીનહરીફ ચુંટાયા છે,રાજકોટના પરાબજારમાં ચા નો વેપાર કરતા અને મિલનસાર સ્વભાવ ધરાવતા દિનેશભાઇ કારીયા બહોળું મિત્રવર્ગ ધરાવે છે, વૈષ્ણવ સંપ્રદાયમાં પણ અગેસર રહે છે અને ભાજપમાં પણ કોષાધ્યક્ષ તરીકે સેવા બજાવી ચુક્યા છે 

(7:08 pm IST)