Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મોટેરા સ્ટેડીયમનું નામ બદલતા કરમસદમાં રોષ : વ્યાપક વિરોધ

આણંદ : દેશની એકતા-અખંડીતા મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર પટેલની કર્મભૂમિ અમદાવાદમાં મોટેરા સ્થિત સરદાર સ્ટેડીયમ કરતા સરદાર પટેલના ગૃહનગર કરમસદમાં વ્યાપક વિરોધ ઉઠ્યો છે.

લોકોએ જણાવેલ કે ચૂંટણી સમયે સરદારના નામે મત માંગનાર ભાજપ સરકાર જ સરદાર પટેલનું નામ મીટાવવા ઉપર લાગી છે. ગ્રામજનોએ સાથે મળીને નામ બદલવા અંગે વિરોધ અને નારેબાજી કરેલ.

(2:40 pm IST)