Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદ નજીક નરોલ પીપળજ રોડ પર આવેલી એસ.આર. હેન્ડવોશ નામની કંપનીમાં ભારે આગથી અફડાતફડી મચી : આગનું કારણ અકબંધ

ઘટનાની જાણ થતા આગ પર કાબુ મેળવવા ૭ ફાયર ફાઇટરો દોડી ગયા

અમદાવાદઃ નારોલ પીપળજ રોડ પર આવેલી SR હેન્ડવોશ કંપનીની ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડીનું વાતાવરણ થઈ ગયુ હતુ. ફાયરબ્રિગેડની છ ગાડીએ આગ પર અંકુશ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને જાનહાનિના કોઈ સમાચાર નથી.

(3:01 pm IST)