Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજપીપળા પો.સ્ટે.પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી,નર્મદા

(ભરત શાહ દ્વાર- રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની કડક સૂચનાના અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલસીબી પી.આઈ એ.એમ પટેલ,પીએસ આઇ સી.એમ.ગામીત,એલસીબી ટીમે બાતમીના આધારે રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા દિપક અંબાલાલ તડવી( રહે.ઝેર,નિશાળ ફળિયું તા. ગરુડેશ્વર ,નર્મદા) ને રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહીબિશન ના ગુના ના કામે આજરોજ પોતાના ઝેર ખાતેના ઘરે થી ઝડપી પાડી આવતા એલસીબી ટિમ નર્મદા એ તેની અટક કરી વધુ કાર્યવાહી માટે રાજપીપળા પો.સ્ટે. માં સોંપ્યો છે.

(9:07 pm IST)