Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સાણંદ: ટોલ પ્લાઝા નજીક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ : 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે

ફેકટરીમાં ભીષણ આગ બનાવ પગલે ચીફ ફાયર ઓફિસર પહોંચ્યા

સાણંદ: ટોલ પ્લાઝા નજીક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે આગના બનાવની જાણ થતા 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી છે -ફેકટરીમાં ભીષણ આગ બનાવ પગલે ચીફ ફાયર ઓફિસર પહોંચ્યા છે  વધુ વિગત મેળવાઈ રહી છે

(1:14 pm IST)