Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમદાવાદમાં સેલ્સ ઇન્ડિયા,YMCA ક્લબ ,જે,જી,કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ કોલેજના સ્થાપક જ્હોન જી, વર્ગીસનું નિધન

અમદાવાદ : અમદાવાદમાં સેલ્સ ઇન્ડિયા,YMCA ક્લબ ,જે,જી,કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ કોલેજના સ્થાપક જ્હોન જી, વર્ગીસનું દુઃખદ અવસાન થયેલ છે

(7:35 pm IST)
  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST