ગુજરાત
News of Thursday, 1st October 2020

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ : 9 ઓક્ટોબરે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ

રાજ્યની તમામ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,નગર પાલિકા,મહાનગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ થશે

અમદાવાદ : રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરે રાજ્યની તમામ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,નગર પાલિકા,મહાનગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનો કાર્યક્રમ બહાર પાડેલ છે જે મુજબ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિઅ આગામી 9 ઓક્ટોબરના રોજ થશે

(6:17 pm IST)