News of Sunday, 18th October 2020
કાલથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઓનલાઇન ચાલુ થઇ જશે
ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાઇ હોવાથી તમામ કામગીરી 4 દિવસ બંધ રહ્યા પછી હવે
આવતીકાલથી ઓનલાઇન કોર્ટ ચાલુ થશે અને વકીલો પોતાની ચેમ્બરમાંથી જ કેસની સુનાવણીમાં જોડાશે.
(12:31 pm IST)