ગુજરાત
News of Sunday, 22nd November 2020

ગાંધીનગરના એસ,સી,આર,બી,આ ને સીઆઇડી ક્રાઇમના 19 પીએસઆઇની રાજ્યમાં વિવિધ શહેરોમાં બદલીના હુકમ

મોટાભાગનાને સુરત અને વડોદરા મુકાયા : નર્મદા અને ભરૂચમાં પણ બદલી આપી

અમદાવાદ : રાજ્યના 19 પીએસઆઇની બદલીના હુકમો કરાયા છે આ તમામ ગાંધીનગરના એસ,સી,આર,બી,આ ને સીઆઇડી ક્રાઇમના 19 પીએસઆઇની રાજ્યમાં વિવિધ શહેરોમાં બદલીના હુકમ કરાયા છે જેમાં મોટાભાગનાને સુરત અને વડોદરા મુકાયા : નર્મદા અને ભરૂચમાં પણ બદલી આપી છે

(6:06 pm IST)