Gujarati News

Gujarati News

પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવું એ જ અમારો નિર્ધાર :નીતિનભાઇ પટેલ: ગાંધીનગરને વિશ્વકક્ષાનું શહેર બનાવી તમામ પ્રકારની સવલતો ઊભી કરાશે: સરખેજ-ગાંધીનગર- ચિલોડાના છ માર્ગીય રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે: દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત : બે શહેરો વચ્ચે છ માર્ગીય રસ્તા પર ફલાય ઓવર અને ૪ કિ.મી. લાંબા એલીવેટર બ્રીજના કામો પ્રગતિમાં જે તબક્કાવાર પૂર્ણ કરાશે: ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ ખાતે ફ્લાયઓવર અને ત્રિ મંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી access_time 8:31 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST