Gujarati News

Gujarati News

ફકત ૪ જ મીનીટમાં ચાલાક ચોરે ર૪ લાખનું એટીએમ આ રીતે 'ખાલીખમ્મ' કરેલુ: ૧૨ આંકડાનો અલગ-અલગ બે વ્યકિત દ્વારા દાખલ થતો કોડ એકસ મીલટ્રીમેન એવા સિકયુરીટી ગાર્ડે યાદ રાખેલો : સુરત એસબીઆઇની મુખ્ય ઓફીસમાંથી માસ્ટર કી મેળવી હતીઃ રેઇનકોટ સાથે છત્રી આડી રાખી એટીએમમાં હાથ માર્યા બાદ, તેની ચાલ ઉપરથી ઓળખી કઢાયેલો : ર૭ બ્રાન્ચોના લાંબા સમયથી ન બદલેલા કોડો રાતોરાત ચેન્જ કરાવાયા હતા : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી પ્રશાંત સુમ્બે ટીમની મદદથી ઝડપથી ચોરને શોધી કાઢવામાં આવેલ : ગુજરાતના ઇતિહાસની અનોખી ચોરીઃ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા અકિલા સમક્ષ વર્ણવે છે અથથી ઇતિ સુધીની રસપ્રદ દાસ્તાન access_time 12:38 pm IST