Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

'હેલો' સીસ્ટમ શું છે ?

૨૨૫ કિ.મી. પ્રતિ કલાકે થયેલ અકસ્માતમાં એફ-૧ ડ્રાઇવરનો જીવ બચાવનાર

એફ-૧ ડ્રાઇવર રોમેન ગ્રોજોને ૨૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે થયેલ દુર્ઘટના બાદ પોતાનો જીવ બચવાનો શ્રેય સુરક્ષા ઉપકરણ 'હેલો'ને આપ્યો છે. દુઘર્ટના એટલી ભયાવહ હતી કે કારના બે ભાગ થયેલ અને આગ લાગેલ હેલો ટાઇટે નીયમની હેલ્મેટ જેવું હોય છે જે ચાલકના માથાને સુરક્ષીત રાખવા કોકપીટમાં લગાવાય છે. જેનું વજન ૯ કિલો હોય છે.

(2:41 pm IST)