Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પાકિસ્તાન પર એફએટીએફની તલવાર લટકતી જોવા મળી

નવી દિલ્હી:પાકિસ્તાન પર ઉપરથી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની તલવાર લટકતી જોવા મળી રહી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક ધન શોધન અને આતંકવાદી વીતપોષણ પર નજર રાખનાર એફએટીએફ ની 27 સૂત્રીય કાર્યયોજનાએ કાયદેસર ત્રણ બિંદુઓને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા બે કાનુનોને બનાવવું પડશે. હવે બેઠક જૂનમાં થશે તેવું જાણવામાં આવી રહ્યું છે. પહેલા  પાકિસ્તાનને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને આતંકી ફંડિંગ પર લગામ લગાવવાની રહેશે.

(5:36 pm IST)