Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

દક્ષિણ કોરિયામાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલિસએ બનાવી બસની દિવાલો

કોવિડ-૧૯ની આશંકાઓ વચ્ચે દક્ષિણ કોરિયાના સેંટલ-સિયોલ સ્કવાયર અને મુખ્ય સ્થાનો પાસે કોઇ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનોને રોકવા માટે પોલિસએ બસની દિવાલો બનાવીદીધી. પ્રદર્શનકારિયોના વાહનોને રોકવા માટે ૯૦ ચેક પોઇન્ટ બનાવ્યા છે. સરકારએ રાષ્ટ્રીય સ્થાપના દિવસ પર પ્રસ્તાવિત ૧૦૦થી વધારે  વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવી દીધો.

(11:32 pm IST)