Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સંસદમાં ઘૂસતા રોકવા બંદુકો તાણી

અમેરિકાના સાંસદમાં માની ન શકાય તેવી ઘટના બની છે. ટ્રમ્પ સમર્થકો સંસદમાં ઘૂસવા લાગતા તેને રોકવા પોલીસે બંદૂકો તાણી હતી.

(12:59 pm IST)