Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોના વાયરસનું દુઃખ ભુલાવવા ચીયર લીડર કરી રહી છે આ કામ

નવી દિલ્હી: કોરોના રોગચાળાની ખુબ આકરી અસર થઇ હોય એવા દેશોમાં લોકોનાં દુખ અને એકાંતની વ્યાધિઓમાં રાહત માટે સ્ટ્રીટ સિંગર્સ, મ્યુઝિશ્યન્સ અને સ્ટ્રીટ મેજીશ્યન્સે ગયા વર્ષમાં ઘણા પ્રયાસ કર્યા હતા. હજી રોગચાળાનું જોખમ ઘટયુ ન હોય એવા દેશોમાં એક જાપાન છે.જાપાનમાં ચીયર લીડર ક્ધયાઓ લોકોની નીરાશા અને ઉદાસી દુર કરવામાં મદદ કરે છે. ટોકયોના સિમ્બાશી રેલવે-સ્ટેશન પર ચીયર લીડર ક્ધયાઓને જોઇને લોકો ખુશ થઇ જાય છે. આ રીતે વીશેષ પ્રયત્નશીલ જુથોમાં એક કુમી અસાઝુમાના નેતૃત્વ હેઠળની જાપાન ગર્લ્સ ચિયર કલબ છે.

(5:13 pm IST)